gu_tn/php/04/19.md

746 B

will meet all your needs

કલમ 18માં ""સારી રીતે પૂરું પાડવામાં આવ્યું છે"" તરીકે કરાયેલ અનુવાદ મુજબનો આ સમાનાર્થી શબ્દ છે. તે એક રૂઢીપ્રયોગ છે જેનો અર્થ છે ""તમારી જરૂરિયાત મુજબ ઈશ્વર તમને સઘળું પૂરું પાડશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

according to his riches in glory in Christ Jesus

તેમની મહિમાવંત સંપતિ જેને તેઓ ખ્રિસ્ત ઈસુ દ્વારા આપે છે