gu_tn/php/04/15.md

733 B

the beginning of the gospel

તે સુવાર્તાને પ્રગટ કરતો હોય તે રીતે પાઉલ અહીં સુવાર્તાનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

no church supported me in the matter of giving and receiving except you alone

આને હકારાત્મક રીતે કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે એકમાત્ર મંડળી હતા જેમણે મને નાણાં મોકલ્યા હતા અથવા સહાય કરી હતી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-doublenegatives)