gu_tn/php/04/12.md

915 B

I know what it is to be poor ... to have plenty

સંપત્તિ ઘણી હોય અથવા સંપત્તિ ના હોય પરંતુ તેવી દરેક સ્થિતિમાં ખુશીથી રહેવાનું પાઉલ જાણે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

how to be well-fed or to be hungry, and how to have an abundance or to be in need

આ બે શબ્દસમૂહોનો મૂળભૂત અર્થ એક જ છે. પાઉલ તે શબ્દસમૂહોનો ઉપયોગ એ હકીકત પર ભાર મૂકવા કરે છે કે કોઈપણ પરિસ્થિતિમાં સંતોષી રહેવાનું તે શીખ્યો છે. (જુઓ: [[rc:///ta/man/translate/figs-parallelism]] અને[[rc:///ta/man/translate/figs-merism]])