gu_tn/php/04/10.md

566 B

Connecting Statement:

ફિલિપ્પીઓ મોકલેલ ભેટ માટે પાઉલ તેઓનો આભાર માનવાનું શરૂ કરે છે. તે કલમ 11માં સમજાવવાની શરૂઆત કરતા કહે છે કે તેઓ પાસેથી કંઈ વધુ પ્રાપ્ત કરવાની આશાથી નહીં પરંતુ ભેટ માટે તેઓનો આભારી હોવાથી તે તેઓનો આભાર માને છે.