gu_tn/php/04/03.md

1.1 KiB

Yes, I ask you, my true companion

અહીં ""તું"" એ ""સાચા સાથી સહકર્મી""નો ઉલ્લેખ કરે છે અને એકવચન છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

true companion

આ રૂપક ખેતીકાર્યમાંથી લેવાયેલ છે, જ્યાં બે પ્રાણીઓ એક જ ઝૂંસરી દ્વારા બંધાયેલા હોવાથી તેઓ એકસાથે કાર્ય કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""સાથી સહકર્મી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

along with Clement

ક્લેમેન્ત એક એવો વિશ્વાસી વ્યક્તિ હતો જે ફિલિપ્પીમાંની મંડળી મુકામે કાર્યકર હતો. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

whose names are in the Book of Life

જેઓના નામ ઈશ્વરે જીવનના પુસ્તકમાં લખ્યા છે