gu_tn/php/03/19.md

2.3 KiB

Their end is destruction

તેવા લોકોનો નાશ ઈશ્વર કોઈક એક દિવસે કરશે. તેમની સાથે અંતમાં જે બનવાનું છે તે એ છે કે ઈશ્વર તેમનો નાશ કરશે.

their god is their stomach

અહીં ""ઉદર"" વ્યક્તિની શારીરિક વિષય વાસનારૂપ ઇચ્છાઓનો ઉલ્લેખ કરે છે. તેને તેમનો દેવ કહેવાનો અર્થ એ છે કે તેઓ ઈશ્વરને આધીન રહેવા કરતા, શારીરિક વિષય વાસનાની ઇચ્છા વધુ રાખે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ ઈશ્વરને આધીન રહેવાની ઇચ્છા કરતાં અન્ન અને બીજી શારીરિક વિષય વાસનાઓની ઇચ્છા વધુ રાખે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

their pride is in their shame

અહીં ""શરમ"" શબ્દ એ ક્રિયાઓને દર્શાવે છે કે જે વિશે લોકોએ શરમિંદા હોવું જોઈએ પણ તેઓ હોતા નથી. વૈકલ્પિક ભાષાંતર: ""જે કરણીઓ તેમને શરમિંદગી મહેસૂસ કરાવવી જોઈએ તેવી કરણીઓ વિશે તેઓ ગર્વિષ્ઠ છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

They think about earthly things

અહીં ""સાંસારિક"" તે દરેક બાબતોનો ઉલ્લેખ કરે છે જે શારીરિક આનંદ આપે છે અને ઈશ્વરનું સન્માન કરતી નથી. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ જે કાંઈ વિચારે છે તે ઈશ્વરને શું પ્રસન્ન કરશે તેમ વિચારવા કરતાં તેઓ તેમના શારીરિક વિષય વાસના વિશે વિચારે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)