gu_tn/php/03/18.md

2.2 KiB

Many are walking ... as enemies of the cross of Christ

આ કલમો માટે આ શબ્દો પાઉલના મુખ્ય વિચાર છે.

Many are walking

વ્યક્તિની વર્તણૂક વિશે વાત એ રીતે કરવામાં આવી છે જાણે કે તે રસ્તે ચાલતો હોય. વૈકલ્પિક ભાષાંતર: ""ઘણા લોકો જીવન જીવે છે"" અથવા ""ઘણા લોકો પોતાના જીવનનું સંચાલન કરે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

those about whom I have often told you, and now I am telling you with tears

પાઉલ તેના મુખ્ય વિચારને આ શબ્દોથી અવરોધે છે જે ""ઘણા લોકો""ને વર્ણવે છે. જો તમને જરૂર હોય તો તમે તે શબ્દોને કલમની શરૂઆતમાં અથવા અંતમાં મૂકી શકો છો.

I have often told you

મેં તમને ઘણીવાર કહ્યું છે

am telling you with tears

તમને આ હું ઘણી ઉદાસીનતા સાથે કહું છું

as enemies of the cross of Christ

અહીં ""ખ્રિસ્તનો વધસ્તંભ"" ખ્રિસ્તના દુઃખ અને મરણનો ઉલ્લેખ કરે છે. જેઓ ખ્રિસ્તમાં વિશ્વાસ કરવાનો દાવો કરે છે પરંતુ ખ્રિસ્તની જેમ દુઃખ અને મરણ સહન કરવા તૈયાર નથી તેવા લોકો શત્રુઓ છે. વૈકલ્પિક ભાષાંતર: ""તે એક રીતે દર્શાવે છે કે તેઓ ખરેખર ઈસુની વિરુદ્ધમાં છે, જે તેમના માટે દુઃખ સહન કરવા તથા વધસ્તંભ પર મરણ પામવા તૈયાર હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)