gu_tn/php/03/16.md

471 B

whatever we have reached, let us hold on to it

ફિલિપ્પીના વિશ્વાસીઓનો સમાવેશ કરવા પાઉલ ""અમે""નો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""આવો આપણ સર્વ આપણને અગાઉથી પ્રાપ્ત થયેલ સત્યને આધીન રહીએ "" (જુઓ: rc://*/ta/man/translate/figs-inclusive)