gu_tn/php/03/15.md

8 lines
850 B
Markdown

# All of us who are mature, let us think this way
પાઉલ ઈચ્છે છે કે [ફિલિપ્પી 3:8-11](./08.md)માં તેણે જે ઇચ્છાઓની યાદી નોંધ કરી છે તે અનુસાર ઇચ્છાઓ, તેના સાથી વિશ્વાસીઓ ધરાવે. વૈકલ્પિક ભાષાંતર: ""હું પ્રોત્સાહન આપું છું કે વિશ્વાસમાં મજબૂત એવા આપણ સર્વ વિશ્વાસીઓ એકસમાન રીતે વિચારીએ.
# God will also reveal that to you
ઈશ્વર તમને તે પણ સ્પષ્ટ કરશે અથવા ""તમે તે જાણો તેની ખાતરી ઈશ્વર કરશે