gu_tn/php/03/14.md

1.8 KiB

I press on toward the goal to win the prize of the upward calling of God in Christ Jesus

જેમ હરીફાઈ જીતવા માટે દોડવીર આગળ ધપે છે, તેમ પાઉલ ખ્રિસ્તની સેવા કરવા અને આજ્ઞાપાલનમાં જીવવા માટે આગળ ધપે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેમ દોડવીર અંતિમ રેખા પાર કરવા માટે આગળ ધપે છે તેમ ખ્રિસ્તના જેવા બનવા માટે શક્ય સર્વ, જે કાંઈ હું કરી શકું તે સર્વ હું કરું છું, જેથી હું તેમની સાથે જોડાયેલ રહું અને મૃત્યું પછી ઈશ્વર મારો સ્વીકાર તેમના આમંત્રણ અનુસાર કરે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

the upward calling

શક્ય અર્થો આ છે કે પાઉલ ઈશ્વર સાથે સદાકાળનું જીવન જીવવાની વાત એ રીતે કરે છે જાણે કે ઈશ્વર પાઉલને સ્વર્ગારોહણ માટે તેડું આપવાના હોય 1) જેમ ઈસુ સ્વર્ગમાં ગયા તેમ અથવા 2) ઈશ્વરને રૂબરૂ મળી અનંતજીવન પ્રાપ્ત કરવાના રૂપક તરીકે ઈનામ મેળવવા મંચ પર જતા વિજેતાના રૂપકનો ઉપયોગ કરાયો છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)