gu_tn/php/03/12.md

2.8 KiB

Connecting Statement:

કારણ કે સ્વર્ગ અને નવા આત્મિક શરીરો જે વિશ્વાસીઓ માટે રાહ જોઈ રહ્યાં છે તેથી પાઉલ ફિલિપ્પીના વિશ્વાસીઓને વિનંતી કરે છે તેઓએ તેનું હાલનું ઉદાહરણ અનુસરવું. પાઉલ જાણે કે એક દોડવીર હોય અને તેની દોડ પૂર્ણ કરવા તરફ તે ધસી રહ્યો હોય તેમ વાત કરતાં તે કહે છે કે ઈશ્વર તેને સદાકાળ માટે સ્વર્ગમાં રહેવાની મંજૂરી આપશે તે જાણવાથી તે ખ્રિસ્ત જેવા બનવા માટે સખત મહેનત કરે છે,

received these things

આ ખ્રિસ્તને જાણવા, તેના પુનરુત્થાનના સામર્થ્યને જાણવા, ખ્રિસ્તના દુઃખમાં સહભાગી થવા, અને ખ્રિસ્તના મરણ તથા પુનરુત્થાનમાં એક થવાને સામેલ કરે છે (ફિલિપ્પીઓ 3:8-11).

or that I have become complete

તેથી હું હજી સંપૂર્ણ નથી અથવા ""તેથી હું હજી સંપૂર્ણપણે પરિપક્વ નથી

But I press on

પરંતુ હું પ્રયત્ન જારી રાખું છું

I may grasp that for which I was grasped by Christ Jesus

ખ્રિસ્ત પાસેથી આત્મિક વાનાં પ્રાપ્ત કરવા વિશે વાત એ રીતે કરવામાં આવી છે જાણે કે પાઉલ તે વાનાંઓને તેના હાથથી પકડી શકતો હોય. અને, ઈસુએ પાઉલને પોતાના માટે પસંદ કર્યો તે વિશે વાત એ રીતે કરવામાં આવી છે જાણે કે ઈસુએ પોતાના હાથોથી પાઉલને પકડ્યો હોય. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""કારણ કે હું આ બાબતો પ્રાપ્ત કરી શકું માટે ખ્રિસ્તે મને તેમના પોતાના તરીકે સ્વીકાર્યો છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને[[rc:///ta/man/translate/figs-activepassive]])