gu_tn/php/03/10.md

12 lines
1.1 KiB
Markdown

# the power of his resurrection
તેમનું સામર્થ્ય જે જીવન આપે છે
# the fellowship of his sufferings
જેમ તેમણે દુઃખ સહન કર્યું તેમ દુઃખ સહન કરવાનો અર્થ શું છે અથવા ""તેમની સાથે દુઃખમાં ભાગીદાર થવું તે શું છે
# becoming like him in his death
શક્ય અર્થો આ પ્રમાણે છે 1) જેમ ખ્રિસ્ત મૃત્યું પામ્યા તે રીતે પાઉલ મરણનું દુઃખ સહન કરવા માંગે છે અથવા 2) પાઉલ ઈચ્છે છે કે જેમ ઈસુ પુનરુત્થાન પામ્યા પહેલાં મૃત્યું પામ્યા હતા તે પ્રમાણે તેની પાપ કરવાની ઇચ્છા મૃત્યું પામે. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-activepassive]] અને [[rc://*/ta/man/translate/figs-metonymy]])