gu_tn/php/03/08.md

1.6 KiB

In fact

ખરેખર અથવા “સાચે જ”

now I count

જ્યારથી તેણે ફરોશી હોવાનું ત્યજી દીધું અને તે ખ્રિસ્તનો વિશ્વાસી બન્યો ત્યારથી તે કેવો બદલાઈ ગયો છે તે પર ભાર પાઉલ ""હવે"" શબ્દ દ્વારા દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""હવે જ્યારે મેં ખ્રિસ્તમાં વિશ્વાસ કર્યો, ત્યારથી હું ગણું છું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

I count all things to be loss

પાઉલ [ફિલિપ્પીઓ3:7] (../03/07.md)ના વ્યવસાયનું રૂપક જારી રાખતા કહે છે કે ખ્રિસ્ત સિવાય અન્ય કોઈપણ બાબત પર વિશ્વાસ કરવો વ્યર્થ છે. વૈકલ્પિક ભાષાંતર: ""હું દરેક બાબતને નકામી ગણું છું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

because of the surpassing value of the knowledge of Christ Jesus my Lord

કારણ કે મારા પ્રભુ ખ્રિસ્ત ઈસુને ઓળખવા તે અતિ મૂલ્યવાન છે

so that I may gain Christ

કે જેથી હું માત્ર ખ્રિસ્તને પ્રાપ્ત કરું