gu_tn/php/03/05.md

1.3 KiB

I was circumcised

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""એક યાજક દ્વારા સુન્નત કરાયેલો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

the eighth day

મારા જન્મના સાત દિવસ પછી

a Hebrew of Hebrews

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""હિબ્રૂ માતાપિતા સાથે હિબ્રૂ પુત્ર"" અથવા 2) ""અતિ શુદ્ધ હિબ્રૂ.

with regard to the law, a Pharisee

ફરોશીઓ નિયમશાસ્ત્રનું સંપૂર્ણપણે પાલન કરવા પ્રતિબદ્ધ હતા. એક ફરોશી હોવું તે દર્શાવે છે કે પાઉલ નિયમશાસ્ત્રનુ સંપૂર્ણપણે પાલન કરવા પ્રતિબદ્ધ હતો. વૈકલ્પિક ભાષાંતર: ""એક ફરોશી તરીકે, હું નિયમશાસ્ત્રનું સંપૂર્ણપણે પાલન કરવા પ્રતિબદ્ધ હતો