gu_tn/php/03/03.md

1.4 KiB

For it is we who are

પાઉલ ફિલિપ્પીના વિશ્વાસીઓ સહિત, ખ્રિસ્તમાં પોતાનો તથા સર્વ સાચા વિશ્વાસીઓનો ઉલ્લેખ કરવા માટે ""અમે"" શબ્દનો ઉપયોગ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-inclusive)

the circumcision

આ વાક્યનો ઉપયોગ પાઉલ ખ્રિસ્તમાંના વિશ્વાસીઓનો ઉલ્લેખ કરવા માટે કરે છે જેઓની શારીરિક રીતે સુન્નત કરાઈ નથી પરંતુ આત્મિક સુન્નત કરવામાં આવી છે, જેનો અર્થ છે કે તેઓને વિશ્વાસ દ્વારા પવિત્ર આત્મા પ્રાપ્ત થયો છે. વૈકલ્પિક ભાષાંતર: ""ખરી સુન્નત કરાયેલા"" અથવા ""ખરેખર ઈશ્વરના લોકો

have no confidence in the flesh

ફક્ત અગ્રચર્મ કપાવવાથી (સુન્નત કરવાથી) ઈશ્વર પ્રસન્ન થશે તેવો વિશ્વાસ કરશો નહીં