gu_tn/php/03/01.md

1.7 KiB

Connecting Statement:

જૂના નિયમોનું પાલન કરાવવા પ્રયત્ન કરનાર યહૂદીઓ વિશે તેના સાથી વિશ્વાસીઓને ચેતવણી આપવા માટે પાઉલે પોતે વિશ્વાસીઓની જે સતામણી કરી હતી તેની સાક્ષી તે તેઓને આપે છે.

Finally, my brothers

હવે આગળ વધતા, મારા ભાઈઓ અથવા ""મારા ભાઈઓ, અન્ય બાબતો સબંધી

brothers

તમે [ફિલિપ્પીઓ1:12] માં આનો અનુવાદ તમે કેવી રીતે કર્યો છે તે જુઓ (../01/12.md).

rejoice in the Lord

પ્રભુએ કરેલા કાર્યોને કારણે આનંદ કરો

For me to write these same things again to you is no trouble for me

આ બાબતો તમને ફરીથી લખવામાં મને કોઈ આપત્તિ નથી

and it keeps you safe

અહીં ""આ બાબતો"" પાઉલના શિક્ષણનો ઉલ્લેખ કરે છે. તમે બીજા અનુવાદના પાછલા વાક્યના અંતમાં આનો ઉમેરો કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""કારણ કે જેઓ તમને સત્ય શીખવતા નથી તેવા શિક્ષણથી આ શિક્ષણ તમારું રક્ષણ કરશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)