gu_tn/php/02/30.md

701 B

he came near death

પાઉલ અહીં મૃત્યુ વિશે વાત એ રીતે કરે છે જેમ કે તે કોઈ સ્થળ હોય કે જ્યાં કોઈ જઈ શકે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

fill up what you could not do in service to me

પાઉલ તેની જરૂરતો વિશે વાત એ રીતે કરે છે જાણે કે તેઓ એક પાત્ર હોય કે જે એપાફ્રદિતસે પાઉલ માટે સારી બાબતોથી ભરેલું છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)