gu_tn/php/02/25.md

1.3 KiB

Epaphroditus

આ એક વ્યક્તિનું નામ છે જેને ફિલિપ્પીની મંડળી દ્વારા જેલમાં પાઉલની સેવા કરવા માટે મોકલવામાં આવ્યો હતો. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

fellow worker and fellow soldier

અહીં પાઉલ એપાફ્રદિતસ વિશે વાત એ રીતે કરે છે જાણે કે તે એક સૈનિક હોય. તેનો મતલબ એ છે કે એપાફ્રદિતસ તાલીમ પામેલો અને ગમે તેવી મોટી મુશ્કેલીઓમાં પણ ઈશ્વરની સેવાને સમર્પિત છે. વૈકલ્પિક ભાષાંતર: “સાથી વિશ્વાસુ જે આપણી સાથે કાર્ય અને સંઘર્ષ કરે છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

your messenger and servant for my needs

જે તમારા સંદેશાઓ મારી પાસે લાવે છે અને જ્યારે હું જરૂરતમાં હોઉ ત્યારે મને મદદ કરે છે