gu_tn/php/02/22.md

900 B

as a son with his father, so he served with me

પિતાઓ અને પુત્રો એકબીજાને પ્રેમ કરે અને એકસાથે કાર્ય કરે. તિમોથી ખરેખર પાઉલનો પુત્ર ન હતો, પરંતુ જેમ પુત્ર પિતા સાથે કાર્ય કરે તેમ તેણે પાઉલની સાથે કાર્ય કર્યું. (જુઓ: rc://*/ta/man/translate/figs-simile)

in the gospel

અહીં “સુવાર્તા”નો અર્થ છે લોકોને ઈસુ વિશે કહેવાની પ્રવૃત્તિ. વૈકલ્પિક ભાષાંતર: “સુવાર્તા વિશે લોકોને જણાવવામાં” (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)