gu_tn/php/02/21.md

734 B

For they all

અહીં “તેઓ” શબ્દ લોકોના એ સમૂહનો ઉલ્લેખ કરે છે જેઓને ફિલિપ્પી મોકલવા માટે પાઉલ તેઓ પર ભરોસો કરી શકે તેમ નથી. આ સમૂહના લોકોએ ફિલિપ્પી જવા સક્ષમ હોવું જોઈતું હતું પરંતુ સેવાકાર્યને પરિપૂર્ણ કરવા સબંધી પાઉલ તેઓ પર વિશ્વાસ કરતો નથી તથા તેઓ પ્રત્યે તેની નારાજગી પણ વ્યક્ત કરે છે.