gu_tn/php/02/19.md

624 B

Connecting Statement:

તિમોથીને ફિલિપ્પી જલ્દી મોકલવા વિશેની તેની યોજના વિશે પાઉલ ફિલિપ્પીના વિશ્વાસીઓને કહે છે અને એમ પણ કહે છે કે તેઓએ એપાફ્રદિતસને વિશેષ ગણવો.

But I have hope in the Lord Jesus

પરંતુ પ્રભુ ઈસુ મને મંજૂરી આપે તેની અપેક્ષા હું વિશ્વાસપૂર્વક રાખું છું