gu_tn/php/02/12.md

2.2 KiB

Connecting Statement:

ફિલિપ્પીના વિશ્વાસીઓને ઉત્તેજન આપતાં પાઉલ તેઓને તેના ઉદાહરણની યાદ અપાવી કહે છે કે તેઓએ કેવી રીતે અન્યોની સામે ખ્રિસ્તી જીવન જીવવું.

my beloved

મારા પ્રિય સાથી વિશ્વાસીઓ

in my presence

જ્યારે હું તમારી સાથે ત્યાં છું

in my absence

જ્યારે હું તમારી સાથે ત્યાં નથી

work out your own salvation with fear and trembling

ઈશ્વર લોકોને બચાવે છે તે શબ્દસમૂહ દ્વારા અમૂર્ત નામ “તારણ”ને રજૂ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વર જેઓને તારે છે તેઓને ઉચિત તેવા વર્તન માટે તેઓએ ભય અને કંપારી સાથે સખત મહેનત કરવાનું ચાલુ રાખવું” અથવા “ઈશ્વરે તમારું તારણ કર્યું છે તે તારણને અનુરૂપ જીવનશૈલી જીવવા માટે ઈશ્વર પ્રત્યે આદર અને સન્માન સાથે સખત યત્ન કરો” (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)

with fear and trembling

ઈશ્વર પ્રત્યે આદર દર્શાવતું જે વલણ લોકોમાં હોવું જોઈએ તે દર્શાવવા માટે પાઉલે “ભય” અને “કંપારી” શબ્દોનો ઉપયોગ એકસાથે કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: “ભય તથા કંપારીસહિત” અથવા “અત્યંત આદર સાથે” (જુઓ: rc://*/ta/man/translate/figs-doublet)