gu_tn/php/02/11.md

616 B

every tongue

અહીં “જીભ” સંપૂર્ણ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “દરેક વ્યક્તિ” અથવા “દરેક સજીવ” (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)

to the glory of God the Father

અહીં “સાથે” શબ્દ પરિણામ રજૂ કરે છે: “ઈશ્વર પિતાની સ્તુતિ કરવાના પરિણામ સાથે” (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)