gu_tn/php/02/10.md

1.1 KiB

in the name of Jesus every knee should bend

અહીં “ઘૂંટણ” એ સંપૂર્ણ વ્યક્તિ માટેનું રૂઢિપ્રયોગ છે, અને ઘૂંટણને વાળીને જમીન પર ટેકવવા એ આરાધના માટેનું ઉપનામ છે. “ના નામમાં” એ વ્યક્તિ માટેનું ઉપનામ છે, જે દર્શાવે છે કે તેઓ કોની આરાધના કરશે. વૈકલ્પિક ભાષાંતર: દરેક વ્યક્તિ ઈસુની આરાધના કરશે” (જુઓ: [[rc:///ta/man/translate/figs-synecdoche]] અને [[rc:///ta/man/translate/figs-metonymy]])

under the earth

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) જયારે લોકો મૃત્યું પામે ત્યારે જે સ્થળે તેઓ જાય છે તે સ્થળ અથવા 2) તે સ્થળ કે જ્યાં દુષ્ટાત્માઓ વાસ કરે છે.