gu_tn/php/02/09.md

784 B

the name that is above every name

અહીં “નામ” એ એક ઉપનામ છે જે દરજ્જા અથવા સન્માનનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર:“દરજ્જો જે અન્ય દરજ્જાઓથી વિશેષ છે” અથવા “સન્માન કે જે બીજા અન્ય સન્માન કરતાં ઉચ્ચ છે”(જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

above every name

નામ ખૂબ જ મહત્વપૂર્ણ છે, જે અન્ય કોઈપણ નામ કરતાં વધુ સ્તુતિયોગ્ય છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)