gu_tn/php/02/08.md

766 B

became obedient to the point of death

અહીં પાઉલ મૃત્યુ વિશે અલંકારિક રીતે વાત કરે છે. “મૃત્યુના મુકામ સુધી” શબ્દસમૂહને અનુવાદકર્તા સ્થાનના રૂપક તરીકે (ખ્રિસ્ત છેક મૃત્યુ સુધી ગયા) અથવા સમયના રૂપક તરીકે (ખ્રિસ્ત તેમના મૃત્યુપર્યંત આજ્ઞાધીન હતા) સમજી શકે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

even death of a cross

વધસ્તંભ પરના મૃત્યુ સુધી