gu_tn/php/02/07.md

715 B

he emptied himself

પાઉલ ખ્રિસ્ત વિશે વાત એ રીતે કરે છે જાણે કે તેઓ કોઈ પાત્ર હોય જેથી એમ કહી શકાય કે ખ્રિસ્તે તેમની પૃથ્વી પરની સેવા દરમિયાન તેમના દૈવીય સામર્થ્યો સાથે કાર્ય કરવાનો ઇન્કાર કર્યો. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

he was born in the likeness of men

તેમનો જન્મ માનવી તરીકે થયો હતો અથવા “તે માનવી બન્યા”