gu_tn/php/02/06.md

1.3 KiB

he existed in the form of God

ઈશ્વર વિશે જે સઘળું સત્ય છે તે સઘળું, તેમના માટે સત્ય હતું

did not consider his equality with God as something to hold on to

અહીં “સમાનતા” એ “સમાન દરજ્જા” અથવા “સમાન સન્માન”નો ઉલ્લેખ કરે છે. ઈશ્વર સાથે સમાનતાને પકડી રાખવી એ જેમ ઈશ્વરનું સન્માન કરવામાં આવે છે તે રીતે સતત તેમનું પણ સન્માન કરવામાં આવે તે માંગને રજૂ કરે છે. તેમણે તેમના ઈશ્વરીય અસ્તિત્વને ત્યજી દીધું નહીં પરંતુ તેમણે ઈશ્વર તરીકે સમાન સન્માન પામવાની ઇચ્છા ત્યજી દીધી. વૈકલ્પિક ભાષાંતર: “તેમનો દરજ્જો ઈશ્વર સમાન જ હોવો જોઈએ તેવું તેમણે વિચાર્યું નહીં” (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)