gu_tn/php/02/05.md

387 B

Have this mind in yourselves which also was in Christ Jesus

ખ્રિસ્ત ઈસુનું જે વલણ હતું તેવું જ વલણ રાખો અથવા “ખ્રિસ્ત ઈસુએ જે રીતે લોકો વિશે વિચાર્યું તે જ રીતે એકબીજા વિશે વિચાર કરો”