gu_tn/php/02/02.md

386 B

make my joy full

પાઉલ અહીં આનંદની વાત એ રીતે કરે છે જાણે કે તે એક પાત્ર હોય જેને ભરી શકાતું હોય. વૈકલ્પિક ભાષાંતર: “મને આનંદથી ભરપૂર કરો” (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)