gu_tn/php/02/01.md

1.5 KiB

Connecting Statement:

પાઉલ વિશ્વાસીઓને એકતા અને નમ્રતા રાખવાની સલાહ આપે છે અને તેમને ખ્રિસ્તના ઉદાહરણની યાદ અપાવે છે.

If there is any encouragement in Christ

જો ખ્રિસ્તે તમને પ્રોત્સાહન આપ્યું છે અથવા “જો તમે ખ્રિસ્તને કારણે પ્રોત્સાહન પામ્યા છો”

if there is any comfort provided by love

“પ્રેમ દ્વારા” શબ્દસમૂહ એ ઘણું કરીને ફિલિપ્પીઓ માટે ખ્રિસ્તના પ્રેમનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “જો તેમના પ્રેમે તમને કંઈ દિલાસો આપ્યો હોય” અથવા “જો તમારા માટેના તેમના પ્રેમથી કોઈપણ રીતે તમને દિલાસો મળ્યો હોય”

if there is any fellowship in the Spirit

જો તમારે આત્માની સાથે સંગત હોય

if there are any tender mercies and compassions

જો તમે ઈશ્વરની કોમળ દયા અને કરુણાના કૃત્યોનો અનુભવ કર્યો હોય