gu_tn/php/01/22.md

1.3 KiB

But if I am to live in the flesh

અહીં “દેહ” શબ્દ શરીર માટેનું એક ઉપનામ છે, અને “દેહમાં જીવવું” એ જીવંત રહેવા માટેનું ઉપનામ છે. વૈકલ્પિક ભાષાંતર: “પરંતુ જો મારે મારા શરીરમાં જીવંત રહેવાનું હોય તો” અથવા “પરંતુ જો હું જીવંત રહું છું તો” (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

Yet which to choose?

પરંતુ મારે શું પસંદ કરવું જોઈએ?

that means fruitful labor for me

અહીં “ફળ” શબ્દ પાઉલના કાર્યના સારા પરિણામોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “તેનો અર્થ એ છે કે હું કાર્ય કરવા સમર્થ થઈશ અને મારું કાર્ય સારા પરિણામો ઉપજાવશે” (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-explicit]])