gu_tn/php/01/20.md

2.0 KiB

It is my eager expectation and certain hope

અહીં શબ્દ “અપેક્ષા"" અને શબ્દસમૂહ “ચોક્કસ આશા”નો મૂળભૂત અર્થ એકસરખો છે. તેની અપેક્ષા કેટલી પ્રબળ છે, તે હકીકત પર ભાર મૂકવા માટે પાઉલ ઉપરોક્ત શબ્દો “અપેક્ષા” અને “ચોક્કસ આશા”નો ઉપયોગ એકસાથે કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “હું આતુરતા તથા વિશ્વાસપૂર્વક આશા રાખું છું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-doublet)

but that I will have complete boldness

આ પાઉલની અપેક્ષા અને આશાનો એક ભાગ છે. વૈકલ્પિક ભાષાંતર: “પરંતુ તેથી હું વધુ નીડર થઈશ”

Christ will be exalted in my body

પાઉલ તેના શરીર દ્વારા જે કરે છે તે માટેનું ઉપનામ “મારું શરીર” શબ્દસમૂહ છે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) “હું જે કરું છું તેના દ્વારા હું ખ્રિસ્તનો મહિમા કરીશ” અથવા 2) “હું જે કરું છું તેના લીધે લોકો ખ્રિસ્તનો મહિમા કરશે” (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને[[rc:///ta/man/translate/figs-activepassive]])

whether by life or by death

મારા જીવવા કે મરવા દ્વારા અથવા “જો હું જીવંત રહીશ અથવા જો હું મૃત્યુ પામીશ”