1.3 KiB
1.3 KiB
this will result in my deliverance
કારણ કે લોકો ખ્રિસ્તને પ્રગટ કરે છે. ઈશ્વર મારો છૂટકારો કરશે
in my deliverance
અહીં છૂટકારો એ એક અમૂર્ત સંજ્ઞા છે જે સૂચવે છે કે એક વ્યક્તિ બીજા વ્યક્તિને સલામત સ્થળે લાવે છે. તમારે સ્પસ્ટ કરવું જોઈએ કે ઈશ્વર પાઉલનો છૂટકારો કરે તેમ પાઉલ ઈચ્છે છે. વૈકલ્પિક ભાષાંતર: “મને સલામત સ્થળે લાવવામાં આવી રહ્યો છે” અથવા “ઈશ્વર મને સલામત સ્થળે લાવી રહ્યા છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)
through your prayers and the help of the Spirit of Jesus Christ
કારણ કે તમે પ્રાર્થના કરી રહ્યા છો અને ઈસુ ખ્રિસ્તનો આત્મા મને મદદ કરી રહ્યો છે
Spirit of Jesus Christ
પવિત્ર આત્મા