gu_tn/php/01/18.md

1.7 KiB

What then?

જે સ્થિતિ વિશે [ફિલિપ્પીઓને 15-17] (./15.md)માં પાઉલે લખ્યું છે તે વિશેની તેની અનુભૂતિ જણાવવા માટે પાઉલ આ સવાલનો ઉપયોગ કરે છે. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) આ એક રૂઢિપ્રયોગ છે જેનો અર્થ છે કે “તેનાથી મને કંઈ ફેર પડતો નથી.” અથવા 2) “શું મારે આ વિશે વિચારવું જોઈએ” શબ્દો આ પ્રશ્નના ભાગ રૂપે સમજી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “તો પછી આ વિશે હું શું વિચારીશ?” અથવા “તેના વિશે હું આ માનું છું” (જુઓ: [[rc:///ta/man/translate/figs-rquestion]] અને [[rc:///ta/man/translate/figs-ellipsis]])

Only that in every way—whether from false motives or from true—Christ is proclaimed

જ્યાં સુધી લોકો ખ્રિસ્ત વિશે ઉપદેશ આપે છે, ત્યાં સુધી કોઈ ફરક નથી પડતો કે તેઓ તે સારા કારણોસર અથવા ખરાબ કારણોસર કરે છે

in this I rejoice

હું ખુશ છું કારણ કે લોકો ઈસુ વિશે ઉપદેશ આપે છે

I will rejoice

હું ઉજવણી કરીશ અથવા “મને આનંદ થશે”