gu_tn/php/01/17.md

714 B

But the former

પરંતુ બીજા કેટલાક છે જેઓ અથવા “પરંતુ બીજા કેટલાક છે જેઓ ખ્રિસ્તને ઈર્ષા તથા વિરોધથી પ્રગટ કરે છે”

while I am in chains

અહીં શબ્દ “બંધનોમાં/સાંકળોમાં” જેલવાસ માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક ભાષાંતર: “જ્યારે હું કેદખાનામાં છું” અથવા “જ્યારે હું જેલમાં છું” (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)