gu_tn/php/01/16.md

867 B

The latter

જેઓ સારી ઇચ્છાથી ખ્રિસ્તની ઘોષણા કરે છે

I am put here for the defense of the gospel

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાયછે. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) “ઈશ્વરે સુવાર્તા સબંધી પ્રત્યુતર આપવાને મને પસંદ કર્યો છે” અથવા 2) “હું જેલમાં છું કારણ કે હું સુવાર્તા સબંધી પ્રત્યુતર આપું છું.” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

for the defense of the gospel

દરેકને શીખવવા માટે કે ઈસુનો સંદેશ સાચો છે