gu_tn/php/01/13.md

2.0 KiB

my chains in Christ came to light

અહીં ખ્રિસ્તમાં સાંકળો તે ખ્રિસ્તની ખાતર જેલમાં હોવાનું એક ઉપનામ છે. “પ્રકાશમાં આવ્યું” એ “પ્રસિદ્ધ થવા” માટેનું રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: “ખ્રિસ્તની ખાતર હું જેલમાં છું તે પ્રસિદ્ધ થયું” (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

my chains in Christ came to light ... guard ... everyone else

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “ખ્રિસ્તની ખાતર હું સાંકળોમાં છું તે મહેલના રક્ષકો અને રોમમાંના અન્ય ઘણાં લોકો પણ જાણે છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

my chains in Christ

અહીં પાઉલ “ની ખાતર” અર્થ માટે શબ્દયોગી અવ્યય “માં” નો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “ખ્રિસ્તની ખાતર મારી સાંકળો” અથવા “કારણ કે હું લોકોને ખ્રિસ્ત વિશે શીખવું છું તેથી મારી સાંકળો”

my chains

અહીં શબ્દ “સાંકળો” તે જેલવાસ માટેનું ઉપનામ છે. વૈકલ્પિક ભાષાંતર: “મારો જેલવાસ” (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

palace guard

આ સૈનિકોનું એક જૂથ છે જે રોમન સમ્રાટને સુરક્ષિત રાખવાની જવાબદારી નિભાવે છે.