gu_tn/php/01/11.md

2.0 KiB

filled with the fruit of righteousness that comes through Jesus Christ

કોઈક બાબતથી ભરપૂર હોવું તે એક રૂપક છે જે તેના દ્વારા લાક્ષણિક બનવાને અથવા આદત કેળવવાના વર્તનને દર્શાવે છે. “ન્યાયીપણાનું ફળ”ના શક્ય અર્થો આ પ્રમાણે છે 1) તે એક રૂપક છે જે ન્યાયી વર્તન રજૂ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “કારણ કે ઈસુ ખ્રિસ્ત તમને સક્ષમ કરે છે તેથી જે ન્યાયીપણું છે તેની આદત કેળવી તેને અમલમાં આણવું” અથવા 2) તે એક રૂપક છે જે ન્યાયી હોવાના પરિણામ સ્વરૂપે સારી કરણીઓનું પ્રતિનિધિત્વ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “કારણ કે ઈસુ તમને ન્યાયી બનાવે છે માટે તમારે તે અનુસાર સારા કાર્યો કરવા” (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

to the glory and praise of God

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) “ઈશ્વરનું સન્માન તમે જે રીતે કરો છો તે અન્ય લોકો જોશે” અથવા 2) “તમે જે સારી વર્તણૂક કરો છો તે લોકો જોશે અને પછી તેઓ ઈશ્વરની સ્તુતિ કરશે અને ઈશ્વરને સન્માન આપશે.” આ વૈકલ્પિક ભાષાંતરોને નવા વાક્યની જરૂર પડશે.