gu_tn/php/01/10.md

928 B

approve

વસ્તુઓને તપાસવા અને ફક્ત સારી બાબતોને પસંદ કરવાનો ઉલ્લેખ આ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “પારખ કરો અને પસંદ કરો”

what is excellent

શું છે જે ઈશ્વરને સૌથી વધુ પ્રસન્ન કરે છે?

sincere and blameless

“પ્રમાણિક” અને “અપરાધ વિનાનો” શબ્દોનો અર્થ મૂળભૂત રીતે સમાન થાય છે. પાઉલ નૈતિક શુદ્ધતા પર ભાર મૂકવા માટે તેમને જોડે છે. વૈકલ્પિક ભાષાંતર: “સંપૂર્ણપણે દોષરહિત” (જુઓ: rc://*/ta/man/translate/figs-doublet)