gu_tn/php/01/09.md

1.2 KiB

Connecting Statement:

પાઉલ ફિલિપ્પીના વિશ્વાસીઓને માટે પ્રાર્થના કરે છે અને પ્રભુ માટે દુઃખ ઉઠાવવામાં જે આનંદ છે તેની વાતો કરે છે.

may abound

પાઉલ પ્રેમની વાત એ રીતે કરે છે જાણે કે તે એક પદાર્થ હોય જેને લોકો વધુ પ્રાપ્ત કરી શકે છે. વૈકલ્પિક ભાષાંતર: “વધી શકે છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

in knowledge and all understanding

અહીં “સમજણ” એ ઈશ્વર વિશેની સમજણનો ઉલ્લેખ કરે છે. આને સ્પષ્ટપણે કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વરને પ્રસન્ન કરતી બાબતો વિશે જેમ તમે વધુ જાણો અને સમજો તેમ” (જુઓ:rc://*/ta/man/translate/figs-explicit)