gu_tn/php/01/08.md

638 B

God is my witness

ઈશ્વર જાણે છે અથવા “ઈશ્વર સમજે છે”

with the compassion of Christ Jesus

અમૂર્ત સંજ્ઞા “કરુણા”ને ક્રિયાપદ “પ્રેમ” સાથે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “અને જેમ ખ્રિસ્ત ઈસુ આપણ સર્વને ખૂબ પ્રેમ કરે છે તેમ હું તમને પ્રેમ કરું છું” (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)