gu_tn/php/01/07.md

853 B

It is right for me

તે મારા માટે યોગ્ય છે અથવા ""તે મારા માટે સારું છે

I have you in my heart

અહીં ""હૃદય"" એ વ્યક્તિની ભાવનાઓનું એક ઉપનામ છે. આ રૂઢિપ્રયોગ મજબૂત સ્નેહને વ્યક્ત કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""હું તમને ખૂબ પ્રેમ કરું છું"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-idiom]])

have been my partners in grace

મારી સાથે કૃપાના સહભાગી થયા છે અથવા ""મારી સાથે કૃપામાં ભાગીદાર થયા છે