gu_tn/php/01/01.md

2.4 KiB

General Information:

પાઉલ અને તિમોથીએ ફિલિપ્પીની મંડળીને આ પત્ર લખ્યો. કારણ કે આ પત્રના લેખક પાઉલે આ પત્રમાં પાછળથી “હું,”નો ઉલ્લેખ પોતાના માટે કર્યો છે તેમ સામાન્યત: માનવામાં આવે છે અને તિમોથી, જે તેની સાથે હતો અને તેણે પાઉલના બોલ્યા મુજબ શબ્દો લખ્યા હતા. પત્રમાં “તમે” અને ‘તમારા” ના સર્વ ઉલ્લેખ ફિલિપ્પી મંડળીના વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે અને તે બહુવચન છે. “આપણા” શબ્દ સંભવતઃ ખ્રિસ્તમાં સર્વ વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે, જેમાં પાઉલ, તિમોથી અને ફિલિપ્પીના વિશ્વાસીઓનો સમાવેશ થાય છે. (જુઓ: [[rc:///ta/man/translate/figs-you]] અને [[rc:///ta/man/translate/figs-inclusive]])

Paul and Timothy ... and deacons

જો તમારી ભાષામાં પત્રના લેખકોનો પરિચય આપવાની કોઈ વિશેષ રીત હોય, તો અહીં તેનો ઉપયોગ કરી શકો છો.

Paul and Timothy, servants of Christ Jesus

અને તિમોથી, જે ખ્રિસ્ત ઈસુના સેવકો છે

all those set apart in Christ Jesus

આ તેઓનો ઉલ્લેખ કરે છે જે લોકોને ખ્રિસ્તમાં એક કરવા દ્વારા ઈશ્વરે પોતાના થવા માટે પસંદ કર્યા છે. વૈકલ્પિક ભાષાંતર: “ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરનાં સર્વ લોકો” અથવા “જેસર્વ ઈશ્વરના છે કારણ કે તેઓ ખ્રિસ્ત સાથે એક થયા છે

the overseers and deacons

મંડળીના આગેવાનો