gu_tn/phm/01/21.md

842 B

General Information:

અહીંયા ""તમારું"" અને ""તમે"" શબ્દો બહુવચન છે જે ફિલેમોન અને જે વિશ્વાસીઓ તેના ઘરે મળતા હતા તેઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

Connecting Statement:

પાઉલ તેના પત્રને પૂર્ણ કરે છે અને ફિલેમોન તથા તેના ઘરે મંડળીમાં મળતા વિશ્વાસીઓને આશીર્વાદ આપે છે.

Confident about your obedience

કેમ કે હું ચોક્કસ છું કે જે મેં તને કહ્યું છે તે પ્રમાણે તું કરીશ