gu_tn/phm/01/20.md

1.2 KiB

refresh my heart in Christ

અહીંયા ""તાજું કરવું"" એ આરામ કે સ્વસ્થતાનું અથવા ઉત્તેજનનું એક રૂપક છે. અહીંયા ""હ્રદય"" એ વ્યક્તિની લાગણીઓ, વિચારો, અથવા આંતરિક વ્યક્તિત્વ માટેનું એક ઉપનામ છે. કેવી રીતે પાઉલ ઈચ્છા રાખી રહ્યો છે કે ફિલેમોન તેના હ્રદયને તાજું કરે તે સ્પષ્ટ કરી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""ખ્રિસ્તમાં મને પ્રોત્સાહિત કર"" અથવા ""ખ્રિસ્તમાં મને દિલાસો આપ"" અથવા ""ઓનેસિમસનો માયાળુપણે સ્વીકાર કરવા દ્વારા ખ્રિસ્તમાં મારાં હ્રદયને તાજું કર"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-metonymy]] અને rc://*/ta/man/translate/figs-explicit)