gu_tn/phm/01/19.md

2.2 KiB

I, Paul, write this with my own hand

હું, પાઉલ, આ મારી જાતે લખું છું. પાઉલે આ ભાગ પોતાને હાથે લખ્યો કે જેથી ફિલેમોન જાણી શકે કે શબ્દો ખરેખર પાઉલના જ હતા. પાઉલ ખરેખર તેને ચૂકવી આપશે.

not to mention

મારે તને યાદ કરાવવાની જરૂર નથી અથવા ""તું પહેલેથી જ જાણે છે."" પાઉલ કહે છે કે તેણે ફિલેમોનને આ બાબત જણાવવાની કોઈ જ જરૂર નથી, પણ પછી કોઈપણ રીતે તે તેને કહેવાનું જારી રાખે છે. પાઉલ તેને જે કહી રહ્યો છે તે સત્ય પર આ ભાર મૂકે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-irony)

you owe me your own self

તું મને તારાં પોતાના જીવન માટે દેવાદાર છે. પાઉલ સૂચવી રહ્યો છે કે ફિલેમોને એમ ન કહેવું જોઈએ કે ઓનેસિમસ કે પાઉલ તેના કોઈક રીતે દેવાદાર છે કેમ કે ફિલેમોન પોતે પાઉલનો વિશેષ દેવાદાર છે. ફિલેમોન તેના જીવન સબંધી પાઉલનો દેવાદાર છે તેનું કારણ સ્પષ્ટ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""મેં તારાં જીવનને બચાવ્યું તે કારણે તું મારો મોટો દેવાદાર છે"" અથવા ""તું તારાં જીવન સબંધી મારો દેવાદાર છે કેમ કે મેં તને જે કહ્યું તેણે તારું જીવન બચાવ્યું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)