gu_tn/phm/01/10.md

2.9 KiB

General Information:

ઓનેસિમસ એક પુરુષનું નામ છે. દેખીતી રીતે તે ફિલેમોનનો ગુલામ હતો અને કંઈક ચોરીને ભાગી ગયો હતો.

my child Onesimus

મારો દીકરો ઓનેસિમસ. જેમ એક પિતા અને પુત્ર એકબીજાને પ્રેમ કરતા હોય તે રીતે પાઉલ, ઓનેસિમસ સાથે તેના મિત્રભાવ વિશે વાત કરે છે. ઓનેસિમસ પાઉલનો ખરો પુત્ર ન હતો, પણ જ્યારે પાઉલે તેને ઈસુ વિશે શીખવ્યું ત્યારે તેણે આત્મિક જીવન પ્રાપ્ત કર્યું અને પાઉલ તેના પ્રત્યે પ્રેમ ધરાવતો હતો. વૈકલ્પિક ભાષાંતર: ""મારો આત્મિક દીકરો ઓનેસિમસ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

Onesimus

ઓનેસિમસ"" નામનો અર્થ ""લાભદાયી"" અથવા ""ઉપયોગી"" થાય છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

whom I have fathered in my chains

અહીંયા ""પિતા"" એક રૂપક છે જેનો અર્થ પાઉલે ઓનેસિમસને ખ્રિસ્ત તરફ દોર્યો હતો એમ થાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે મેં તેને ખ્રિસ્ત વિશે શીખવ્યું ત્યારે તે મારો આત્મિક દીકરો બન્યો અને જ્યારે હું મારી સાંકળોમાં હતો ત્યારે તેણે નવું જીવન પ્રાપ્ત કર્યું"" અથવા ""જ્યારે હું મારી સાંકળોમાં હતો ત્યારે તે મારાં દીકરા સમાન બન્યો "" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

in my chains

બંદીવાનોને અવારનવાર સાંકળોએ બંધવામાં આવતા હતા. પાઉલે જ્યારે ઓનેસિમસને શીખવ્યું ત્યારે તે જેલમાં હતો અને જ્યારે તેણે આ પત્ર લખ્યો ત્યારે પણ તે જેલમાં જ હતો. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે હું જેલમાં હતો ... જ્યારે હું જેલમાં છું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)