gu_tn/phm/01/07.md

1.0 KiB

the hearts of the saints have been refreshed by you

અહીંયા ""હ્રદયો"" એ વ્યક્તિની લાગણીઓ અથવા આંતરિક જીવનનું એક ઉપનામ છે. તેને સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેં વિશ્વાસીઓને ઉત્તેજિત કર્યા છે"" અથવા ""તેં વિશ્વાસીઓને મદદ કરી છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])

you, brother

તું, પ્રિય ભાઈ અથવા ""તું, પ્રિય મિત્ર."" પાઉલ ફિલેમોનને ""ભાઈ"" કહે છે કેમ કે તેઓ બંને વિશ્વાસીઓ હતા અને તે તેમની મિત્રતા પર ભાર મૂકી રહ્યો છે.