gu_tn/phm/01/02.md

1.6 KiB

our sister ... our fellow soldier

અમારા"" શબ્દ અહીંયા પાઉલ અને જેઓ તેની સાથે હતા તેઓનો ઉલ્લેખ કરે છે પરંતુ વાચકોનો નહીં. (જુઓ: rc://*/ta/man/translate/figs-exclusive)

Apphia our sister

અહીંયા ""બહેન""નો અર્થ તેણી વિશ્વાસી હતી, અને સંબંધી નહીં. વૈકલ્પિક ભાષાંતર: ""આફિયા, આપણી સાથી વિશ્વાસી"" અથવા ""આફિયા, આપણી આત્મિક બહેન"" (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

Archippus

તે ફિલેમોન સાથેના મંડળીમાંના એક પુરુષનું નામ છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

our fellow soldier

પાઉલ અહીંયા આર્ખિપસ વિશે વાત એ રીતે કરે છે જાણે કે તેઓ બંને એક લશ્કરના સૈનિકો હોય. તેનો અર્થ એ છે કે આર્ખિપસે પાઉલની જેમ, સુવાર્તા ફેલાવા માટે ભારે મહેનત કરી હતી. વૈકલ્પિક ભાષાંતર: ""આપણો સાથી આત્મિક યોદ્ધો"" અથવા ""જે પણ આપણી સાથે આત્મિક લડત લડે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)